Posts

કોમર્સ-કંપની-કોમ્યુનિકેશન અંગેની પ્રદર્શની

પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજ-જૂનાગઢમાં આયોજિત કોમર્સ-કંપની અને કોમ્યુનિકેશન વિષય અંગેની પ્રદર્શનીનું આયોજન કરાયું હતું. જેમાં પ્રો.ગૌરવ વિરપરિયા-ડો.નીતાબેન ધડૂસ-ડો.રમેશ સાગઠિયા-પ્રો.માસુમસર-શ્રી જિતેનભાઇ ચોટલિયા તેમ જ બત્રીસ જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા આ પ્રદર્શનીનું સુંદર-સફળ આયોજન થયું હતું. જુઓ એનો 'સ્લાઇડ-શો'  https://drive.google.com/file/d/0Bxl7YJsGde0ybjczaDRrUTYxRVU/view?usp=sharing

દાદાસાહેબ ફાળકેની જીવન તવારીખ

દાદાસાહેબ ફાળકેની જીવન તવારીખ જુઓ https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yaU42RVMwRTJKdzQ/view?usp=sharing

મુસ્લિમ સંતોની સૂચિ (61) -શ્રી નરોત્તમ દવે

વંદનિય મુસ્લિમ સંતોની સૂચિ (61) -શ્રી નરોત્તમ દવેનાં પુસ્તકમાંથી જુઓ https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yQ1R3TDRDT1lMY2M/view?usp=sharing

ગુજરાતી પ્રવાસ સાહિત્યની સૂચિ

ગુજરાતી પ્રવાસ સાહિત્યની સૂચિ માટે જુઓ https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yVC1MbFQzTkVzWWs/view?usp=sharing

ગુજરાતી સર્જકોનાં ઉપનામની સૂચિ

ગુજરાતી સર્જકોનાં ઉપનામની સૂચિ માટે જુઓ https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yM1NITWhad0JXQmc/view?usp=sharing

અનુવાદિત ગુજરાતી નવલકથાઓ

ભારતીય ભાષાઓની ગુજરાતીમાં અનુવાદિત થયેલી નવલકથાઓની સૂચિ માટે જુઓ https://drive.google.com/file/d/0Bxl7YJsGde0ydExxVnlCcUI4VjQ/view?usp=sharing

કંઠસ્થ પરંપરાનાં સાહિત્ય તરીકે લોકસાહિત્યનું મહત્વ

કંઠસ્થ પરંપરાનાં સાહિત્ય તરીકે લોકસાહિત્યનું મહત્વ ( એમ.એ.માં લોકસાહિત્ય વિષય પસંદ કરીને અભ્યાસ કરતા વિદ્યાર્થીને માટે ખાસ..) જુઓ.. https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yWE1IM3lOeGFjNWM/view?usp=sharing