મધ્યકાલીન આખ્યાનનો સાહિત્યનો આંબો-2011
મધ્યકાલીન આખ્યાનનો આંબો આખ્યાનોની પૂર્વભૂમિકા -રણમલ્લછંદ, કર્મણનું સીતાહરણ, વીરસિંહનું ઉષાહરણ, જનાર્દનનું ઉષાહરણ...-આખ્યાનોનું પૂર્વભૂમિકા ઉપર નરસિંહ મહેતાનું મોસાળું અને હુંડી વગેરેની અસર.. આ સમયે આખ્યાનોનાં કડવાં, વલણ વગેરે ચોક્કસ નહોતાં. ભાલણ-યુગ= -આખ્યાનનું સ્વરુપ તથા પ્રકારોનું ઘડતર-નળાખ્યાન વ્યાઘમૃગલી સંવાદ, ધ્રુવાખ્યાન, જાલંધરાખ્યાન, દુર્વાસાખ્યાન, મામકીઆખ્યાન વગેરે. મીરાંબાઇ-સત્યભામાનું રુસણું નરસિંહરા માયરા (આખ્યાનનું અપૂર્ણ સ્વરુપ છે.) નાકર-યુગ= -નળાખ્યાન, હરિશ્ચંદ્રાખ્યાન, ચંદ્રાહાસાખ્યાન, ધ્રુવાખ્યાન, ઓખાહરણ, મોરધ્વજાખ્યાન, લવકુશાખ્યાન વગેરે. વિષ્ણુદાસ-લક્ષ્મણાહરણ, શુકદેવાખ્યાન, સુધંનવાખ્યાન, ચંદ્રાહાસાખ્યાન, હુંડી, ઓખાહરણ, રુકમાંગદાખ્યાન. વિશ્વનાથ-મોસાળું, હુંડી, સગાળચરિત્ર, ઓખાહરણ, પ્રેમાનંદ યુગ=- આખ્યાનને પરાકાષ્ઠાએ લઇ જનાર શ્રેષ્ઠ આખ્યાનકાર- મામેરું, સુદામાચરિત્ર, ઓખાહરણ, રણયજ્ઞ, હારમાળા, અભિમન્યુઆખ્યાન, સુધનવાઆખ્યાન, હરિશ્ચંદ્રાખ્યાન, સુભદ્રાખ્યાન, મદાલશાખ્યાન, શામળશાનો વિવાહ, શ્રાધ્ધ, ઋષ...