'ભદ્રંભદ્ર' હાસ્યપ્રધાન ગુજરાતી નવલકથા-રમણભાઇ નીલકંઠ.
‘ ભદ્રંભદ્ર ’ શ્રી રમણભાઇ નીલકંઠની ઇ.સ.1900માં પ્રસિધ્ધ થયેલી ગુજરાતીની ઉત્તમોત્તમ હાસ્યપ્રધાન નવલકથા.. પ્રો.રમેશ સાગઠિયા. અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં પ્રથમ સુધારક ...