Posts

Showing posts from 2017

કોમર્સ-કંપની-કોમ્યુનિકેશન અંગેની પ્રદર્શની

પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજ-જૂનાગઢમાં આયોજિત કોમર્સ-કંપની અને કોમ્યુનિકેશન વિષય અંગેની પ્રદર્શનીનું આયોજન કરાયું હતું. જેમાં પ્રો.ગૌરવ વિરપરિયા-ડો.નીતાબેન ધડૂસ-ડો.રમેશ સાગઠિયા-પ્રો.માસુમસર-શ્રી જિતેનભાઇ ચોટલિયા તેમ જ બત્રીસ જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા આ પ્રદર્શનીનું સુંદર-સફળ આયોજન થયું હતું. જુઓ એનો 'સ્લાઇડ-શો'  https://drive.google.com/file/d/0Bxl7YJsGde0ybjczaDRrUTYxRVU/view?usp=sharing

દાદાસાહેબ ફાળકેની જીવન તવારીખ

દાદાસાહેબ ફાળકેની જીવન તવારીખ જુઓ https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yaU42RVMwRTJKdzQ/view?usp=sharing

મુસ્લિમ સંતોની સૂચિ (61) -શ્રી નરોત્તમ દવે

વંદનિય મુસ્લિમ સંતોની સૂચિ (61) -શ્રી નરોત્તમ દવેનાં પુસ્તકમાંથી જુઓ https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yQ1R3TDRDT1lMY2M/view?usp=sharing

ગુજરાતી પ્રવાસ સાહિત્યની સૂચિ

ગુજરાતી પ્રવાસ સાહિત્યની સૂચિ માટે જુઓ https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yVC1MbFQzTkVzWWs/view?usp=sharing

ગુજરાતી સર્જકોનાં ઉપનામની સૂચિ

ગુજરાતી સર્જકોનાં ઉપનામની સૂચિ માટે જુઓ https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yM1NITWhad0JXQmc/view?usp=sharing

અનુવાદિત ગુજરાતી નવલકથાઓ

ભારતીય ભાષાઓની ગુજરાતીમાં અનુવાદિત થયેલી નવલકથાઓની સૂચિ માટે જુઓ https://drive.google.com/file/d/0Bxl7YJsGde0ydExxVnlCcUI4VjQ/view?usp=sharing

કંઠસ્થ પરંપરાનાં સાહિત્ય તરીકે લોકસાહિત્યનું મહત્વ

કંઠસ્થ પરંપરાનાં સાહિત્ય તરીકે લોકસાહિત્યનું મહત્વ ( એમ.એ.માં લોકસાહિત્ય વિષય પસંદ કરીને અભ્યાસ કરતા વિદ્યાર્થીને માટે ખાસ..) જુઓ.. https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yWE1IM3lOeGFjNWM/view?usp=sharing

મેઘાણી સંપાદિત રંગ છે બારોટની સમીક્ષા

મેઘાણી સંપાદિત રંગ છે બારોટની સમીક્ષા (અનુસ્નાતક વર્ગમા ભણતા વિદ્યાર્થીને માટે ખાસ...) https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yMEFGWVRjdHhIcW8/view?usp=sharing

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા (અનુસ્નાતક વર્ગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને માટે ખાસ..) જુઓ. https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yUjJQSWhobGQyZ1E/view?usp=sharing

લોકવિદ્યાનો પરિચય-પ્રકાર વિશે

લોકવિદ્યાનો પરિચય-પ્રકાર વિશે(અનુસ્નાતક કક્ષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે ખાસ) જુઓ પી.ડી.એફ.-(પ્રો.ડો.રમેશ સાગઠિયા) https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yaURzc0hta09OV1U/view?usp=sharing

લોકસાહિત્ય-સંજ્ઞા-સ્વરુપ અને લક્ષણો વિશે

લોકસાહિત્ય-સંજ્ઞા-સ્વરુપ અને લક્ષણો વિશે (અનુસ્નાતક વર્ગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને માટે) જુઓ.. https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yOGNTTFg2SzNIVGM/view?usp=sharing

સંત કવિશ્રી ભવાનીદાસ-જીવન-કવન અને દર્શન.

મધ્યકાલીન ગુજરાતી સંત કવિશ્રી ભવાનીદાસ-જીવન-કવન અને દર્શન વિશે ધોરાજી-તોરણિયા મુકામે રાષ્ટ્રીય પરિસંવાદમાં રજૂ કરેલું મારુ શોધપેપર. જુઓ પી.ડી.એફ. રુપે.. https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yMmppbVF1czQxbGM/view?usp=sharing

ડો.નાથાલાલ ગોહિલનાં પુસ્તકોનો પરિચય-2017

સંતવાણીમાં અભ્યાસે ડો.નાથાલાલ ગોહિલનાં પુસ્તકોનો પરિચય-2017 (પ્રો.ડો.રમેશ સાગઠિયા) જુઓ. https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yVU5fUGt4SUVDRVU/view?usp=sharing

ભોજાભગતની વાણીમાં નિજારપંથી નિર્દેશો

ભોજાભગતની વાણીમાં નિજારપંથી નિર્દેશો-વિશે જુઓ મારો આ લેખ.. https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yTEVDQVIybVdoTnc/view?usp=sharing

સંત કવિશ્રી લખીરામ-જીવન-કવન અને દર્શન.

લખીરામ-જીવન-કવન-દર્શન વિશે લેખ (પ્રો.ડો.રમેશ સાગઠિયા-જૂનાગઢ) https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yZV9YN0RpU1hzZ0U/view?usp=sharing

સાહિત્યનાં સિધ્ધાંતો-સ્લાઇડ-શો-2014

સેમેસ્ટર-5 અને 6 માં ગુજરાતી વિષયમાં આવતું "સાહિત્યનાં સિધ્ધાંતો" પેપરની 'સ્લાઇડ-શો' જુઓ..... https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yXzFGTEVxa1A1eVk/view?usp=sharing

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી-2017

શ્રી એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજ-જૂનાગઢમાં આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી- https://drive.google.com/file/d/0Bxl7YJsGde0yZHkwNjFkV0tUVW8/view?usp=sharing

પુસ્તક પ્રદર્શની-2012

ઘોડાસરા મહિલા કોલેજ-જૂનાગઢમાં પુસ્તક પ્રદર્શની... https://drive.google.com/file/d/0Bxl7YJsGde0ycmVYdnFVQ3JhSXM/view?usp=sharing