કોમર્સ-કંપની-કોમ્યુનિકેશન અંગેની પ્રદર્શની

પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજ-જૂનાગઢમાં આયોજિત કોમર્સ-કંપની અને કોમ્યુનિકેશન વિષય અંગેની પ્રદર્શનીનું આયોજન કરાયું હતું. જેમાં પ્રો.ગૌરવ વિરપરિયા-ડો.નીતાબેન ધડૂસ-ડો.રમેશ સાગઠિયા-પ્રો.માસુમસર-શ્રી જિતેનભાઇ ચોટલિયા તેમ જ બત્રીસ જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા આ પ્રદર્શનીનું સુંદર-સફળ આયોજન થયું હતું. જુઓ એનો 'સ્લાઇડ-શો' https://drive.google.com/file/d/0Bxl7YJsGde0ybjczaDRrUTYxRVU/view?usp=sharing

Comments

Popular posts from this blog

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા