પરિચય-
પ્રો.ડો.રમેશચંદ્ર આલાભાઇ સાગઠિયા. મૂળ વતન= પિતૃભૂમિ - ભાણવડ (જિ.જામનગર) જન્મસ્થળ=માતૃભૂમિ- ભાયાવદર (તા.ઉપલેટા, જિ.રાજકોટ.) જન્મ-ઉછેરનું સરનામું= સરકારી દવાખાના પાછળ, સરકારી દવાખાનાની પાછળ; રુપાવટી નદી કાંઠે,-ભાયાવદર. જન્મ તારીખ=15 ફેબ્રુઆરી ઇ.સ.1967. પ્રાથમિક શાળાનો અભ્યાસ=સરકારી કુમાર શાળા-રેલ્વે સ્ટેશન-ભાયાવદર.(ઇ.સ.1974થી ઇ.સ.1982) હાઇસ્કૂલનો અભ્યાસ= સર્વોદય હાઇસ્કૂલ, નગર પંચાયત ઓફિસ પાછળ,-ભાયાવદર.(ઇ.સ.1982-84) હાયરસેકંડ્રી સ્કૂલનો અભ્યાસ=મ્યુનિસિપલ હાઇસ્કૂલ, જૂના બસ સ્ટેંડ પાછળ-ભાયાવદર.(ઇ.સ.1984-85) કોલેજનો અભ્યાસ-એચ.એલ.પટેલ. આર્ટસ & કોમર્સ કોલેજ ભાયાવદર.(ઇ.સ.1986-87-88) એમ.એ.નો અભ્યાસ(મુખ્ય વિષય-ગુજરાતી) મ્યુનિસિપલ કોલેજ-ઉપલેટા.-(ઇ.સ.1989 અને ઇ.સ.1990) ગુજરાતીનાં અધ્યાપક તરીકે તા.20 ફેબ્રુઆરી ઇ.સ.1991થી શ્રી એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજ-મોતીબાગની સામે, વંથલી રોડ-જૂનાગઢમાં કાર્યરત... ઇ.સ.2002માં પીએચ.ડી. વિષય- ’ ...