રાઘવજી દાનાભાઇ માધડ.દલિત-લલિત સર્જકશ્રી
રાઘવજી દાનાભાઇ માધડ. જન્મ તારીખ.. ૦૧/૦૬/૧૯૬૧. વતન.. દેવળિયા. (તા. - જિ. અમરેલી.) અભ્યાસ.. પી.ટી.સી./એમ.એ./બી.એડ./પીએચ.ડી. અનુભવ.. પ્રાથમિક શિક્ષક કેળવણી નિરીક્ષક વ્યાખ્યા. હાલ.. રિસર્ચ એસોસિયેટ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. (જી.સી.ઇ.આર.ટી.) સેકટર-૨૧, ગાંધીનગર. ફોન નંબર.. ૦૭૯-૨૩૩૨૨૭૮૧/૮૨/૮૩. સંપર્કસૂત્ર..=ડી કક્ષા : ૨૩૨-૪,સેકટર ૧૭.ગાંધીનગર. ફોન નંબર..૦૭૯-૩૨૨૮૭૨૦. નવલકથાઓ.. ‘વંટોળ’, ‘અતીતવન’, ‘ઉઘાડી આંખે શમણા’, ‘સ્વપ્નદાહ’, ‘જળતીર્થ’, ‘આ પાર પેલે પાર’, ’સગપણ એકફૂલ’, ’તરસ એક ટહૂકાની’. વાર્તાસંગ્રહો. ‘ઝાલર’ ‘અષાઢ’ ‘સંબંધ’. લોકકથાઓ. ‘રણકાર’ ...