રાઘવજી દાનાભાઇ માધડ.દલિત-લલિત સર્જકશ્રી

રાઘવજી દાનાભાઇ માધડ. જન્મ તારીખ.. ૦૧/૦૬/૧૯૬૧. વતન.. દેવળિયા. (તા. - જિ. અમરેલી.) અભ્યાસ.. પી.ટી.સી./એમ.એ./બી.એડ./પીએચ.ડી. અનુભવ.. પ્રાથમિક શિક્ષક કેળવણી નિરીક્ષક વ્યાખ્યા. હાલ.. રિસર્ચ એસોસિયેટ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. (જી.સી.ઇ.આર.ટી.) સેકટર-૨૧, ગાંધીનગર. ફોન નંબર.. ૦૭૯-૨૩૩૨૨૭૮૧/૮૨/૮૩. સંપર્કસૂત્ર..=ડી કક્ષા : ૨૩૨-૪,સેકટર ૧૭.ગાંધીનગર. ફોન નંબર..૦૭૯-૩૨૨૮૭૨૦. નવલકથાઓ.. ‘વંટોળ’, ‘અતીતવન’, ‘ઉઘાડી આંખે શમણા’, ‘સ્વપ્નદાહ’, ‘જળતીર્થ’, ‘આ પાર પેલે પાર’, ’સગપણ એકફૂલ’, ’તરસ એક ટહૂકાની’. વાર્તાસંગ્રહો. ‘ઝાલર’ ‘અષાઢ’ ‘સંબંધ’. લોકકથાઓ. ‘રણકાર’ ‘ધિંગીધરાના જોમ’ ‘ઇતિહાસનું સોનેરી પાનું’--- ભાગ=૧, ૨, અને ૩. ‘ઝાલર’ વાર્તાસંગ્રહને ગુજ.સાહિત્ય અકાદમી- ગાંધીનગરનું પારિતોષિક. ડો.જીવરાજ મહેતા ફાઉંડેશન- અમદાવાદ તરફથી ‘નિરંજન વર્ષા વાર્તાકથા’ ને પુરસ્કાર. ‘જનસત્તા’ દૈનિક દ્વારા ‘વાડીએ ઉગ્યો ટહૂકો’ વાર્તાને રાષ્ટ્રીય કથાનું પારિતોષિક. ‘મુંબઇ સમાચાર’ દૈનિક દ્વારા ‘એક મરી ચૂકેલો માણસ’ વાર્તાને પ્રથમ પારિતોષિક. ‘સમકાલિન’ દૈનિક દ્વારા ‘પ્રતિક્ષા’ વાર્તાને પારિતોષિક. ‘હયાતી’ સામયિક દ્વારા ‘સિક્કા’ વાર્તાને પારિતોષિક. દૂરદર્શન... (૧) ’બાલુ બોલે છે’. (૨) ’ધીરી બાપુડિયા’. અન્ય કાર્યક્રમ.......સાહિત્ય અને સાંસ્કૃતિક. આકાશવાણી કાર્યક્રમમાં... નાટક વાર્તા રુપક તથા શૈક્ષણિક કાર્યક્રમો. “ઇતિહાસનું સોનેરી પાનું” ‘સંદેશ’ દૈનિક રવિવાર પૂર્તિ. “ગામનો ચોરો” - ‘ફૂલછાબ’ દૈનિક. “બે શબ્દની વાત” - ‘જીવન શિક્ષણ’ માસિકમાં લેખમાળા. વિશેષ.. (૧) ”રાઘવજી માધડ-સમગ્ર સાહિત્ય :એક અધ્યયન” સૌરાષ્ટ્ર યુનિ.માં પીએચ. ડી. સંશોધનકર્તા..ડો. લીલાભાઇ કડછા. (૨) ”રાઘવજી માધડની ટૂંકીવાર્તાઓ”.. એમ.ફિલ. અન્ય વિશેષ.... (૧) અધ્યયન,અધ્યાપન સામગ્રી (ટી.એલ.એમ.) પુસ્તક. (૨) એસ.ઓ.પી.ટી.તાલિમ મોડ્યુલ. (૩) એમ.એલ.એલ. ધોરણ ૧ થી ૭. (૪) જોયફૂલ લર્નિંગ અને શાળા તત્પરતા કાર્યક્રમ. (૫) જૂથ સંશોધન કેન્દ્ર (સી.આર.સી.) તાલીમ. (૬) વસ્તી અને તારુણ્ય શિક્ષણ કાર્યક્રમ. (૭) વિધ્યાસહાયકો માટેની ખાસ તાલીમ. (૮) વી.ઇ.સી.પી.ટી.એ. એમટી.એ. તાલીમ. (૯) લોકભાગીદારી : અવેરનેસ પ્રોગ્રામ. (૧૦) ઓડિયો-વિડિયો – સ્ક્રીપ્ટ લેખન. ધોરણ-૫ ગુજરાતી Teax book 1996. ધોરણ-૬ ગુજરાતી Teax book 1997. ધોરણ-૭ ગુજરાતી Teax book 1998. ધોરણ-૪ ગુજરાતી Teax book 2001. પી.ટી.સી.પ્રથમ વર્ષ Teax book 2001. પી.ટી.સી.દ્વિતિય વર્ષ Teax book 2002. સાભાર સાથ સંદર્ભ-‘દલિતચેતના’ સંકલનકર્તા=પ્રો.ડો.રમેશ સાગઠિયા

Comments

Popular posts from this blog

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા