દલપત ચૌહાણ-ગુજરાતી દલિત સાહિત્ય
દલપત ચૌહાણ-ગુજરાતી દલિત સાહિત્ય
જન્મ તારીખ.. ૧૦/૦૪/૧૯૪૦.
જન્મ સ્થળ..મંડાલી.(તા.ખેરાલું, જિ. મહેસાણા.) વતન..મંડાલી.
હાલનું સરનામું.. ૯૨૮/૨, સેકટર-૭/સી, ગાંધીનગર-૩૮૨૦૦૭.
અભ્યાસ..બી.એ.
વ્યવસાય.. સરકારી સેવામાંથી નિવૃત-લેખન કાર્ય. સંપર્ક સૂત્ર...૦૭૯-૨૩૪૪૫૦૫.
નવલકથાઓ.. ’મલક’, ‘ગીધ’, ‘ભળભાંખળું’..
નવલિકાસંગ્રહો.. ’મૂંઝારો’, ‘ડર’...
કાવ્યંગ્રહો.. ’તો પછી’, ‘ક્યાં છે સૂરજ’...
નાટકો.. ’અનાર્યવર્ત’, ‘હરિફાઇ’..
વિવેચન.. ’પદ્મચિહ્ન’, ‘સમર્થન’..
સંપાદન. ’વણબોટી વાર્તાઓ’, ‘દુંદુભિ’ (અન્યસાથે.)
પ્રકીર્ણ.. ’નિબંધો’ ,’ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, ‘તળબોલીનો શબ્દકોશ’ વગેરે..
(૧) ’અનાર્યવર્ત’,....ને ગુજ.સાહિ.અકાદમી-ગાંધીનગર, પારિતોષિક.
(૨) ‘ક્યાં છે સૂરજ’...ને ગુજ.સાહિ.અકાદમી-ગાંધીનગર, પારિતોષિક.
(૩) ‘હરિફાઇ’... ને ગુજ.સાહિ.અકાદમી-ગાંધીનગર, પારિતોષિક.
(૪) ‘ભળભાંખળું’.. ને ગુજ.સાહિ.અકાદમી-ગાંધીનગર, પારિતોષિક.
(૫) ‘ભળભાંખળું’..ને દોલત ભટ્ટ ગ્રામ્યનવલકથા એવોર્ડ.
(૬) ‘ભળભાંખળું’..ને ગુજ સાહિ.પરિષદનો પ્રિયકાંત પરીખ એવોર્ડ..
(૭) ‘ભળભાંખળું’ ને ગુજરાત સરકારનો દાસી જીવણ એવોર્ડ.
(૮) ‘અનાર્યવર્ત’ ને ઓલ ઇંડિયા રેડિયો નાટય પ્રતિયોગિતા એવોર્ડ.
(૯) ‘પાટણને ગોંદરે’ ને ઓલ ઇંડિયા રેડિયો નાટય પ્રતિયોગિતા એવોર્ડ.
(૧૦)’બાનું મૃત્યુ’. વાર્તાને ‘તાદર્થ્ય’ માસિકની શ્રેષ્ઠ વાર્તાનુ પારિતોષિક.
(૧૧)’ભેલાણ’ વાર્તાને ‘જલારામદીપ’ માસિકનું દ્વિતિય પારિતિષિક.
(૧૨) ‘દરબાર’ વાર્તાને ‘ગુજરાત સમાચાર’નુ આશ્વાસન ઇનામ.
(૧૩) સમગ્ર દલિત સાહિત્યના સર્જન માટે ગુજરાત સરકારનો નરસિંહ મહેતા એવોર્ડ.
(૧૪) ગુજરાત દલિત સાહિત્ય અકાદમીનો સંતોકબા સુવર્ણચંદ્રક.. સાભાર સાથ સંદર્ભ-‘દલિતચેતના’ સંકલનકર્તા=પ્રો.ડો.રમેશ સાગઠિયા.
Malak book online reading
ReplyDelete